સુરત સોશ્યલ મીડિયા ના હકારાત્મક ઉપીયોગ થી સકારાત્મક પરિણામો અત્યાર સુધી માં ૪૦ જેટલી ફેશબુક પોષ્ટ થી અનેક ના ફેશ ઉપર સ્મિત લાવતી સેવા ત્રણ કરોડ થી વધુ ની રકમ લાભાર્થી ઓના સીધા એકાઉન્ટ માં પહોંચી - At This Time

સુરત સોશ્યલ મીડિયા ના હકારાત્મક ઉપીયોગ થી સકારાત્મક પરિણામો અત્યાર સુધી માં ૪૦ જેટલી ફેશબુક પોષ્ટ થી અનેક ના ફેશ ઉપર સ્મિત લાવતી સેવા ત્રણ કરોડ થી વધુ ની રકમ લાભાર્થી ઓના સીધા એકાઉન્ટ માં પહોંચી


સુરત સોશ્યલ મીડિયા ના હકારાત્મક ઉપીયોગ થી સકારાત્મક પરિણામો અત્યાર સુધી માં ૪૦ જેટલી ફેશબુક પોષ્ટ થી અનેક ના ફેશ ઉપર સ્મિત લાવતી સેવા ત્રણ કરોડ થી વધુ ની રકમ લાભાર્થી ઓના સીધા એકાઉન્ટ માં પહોંચી

સુરત સોશ્યલ મીડિયા ના હકારાત્મક ઉપીયોગ થી સકારાત્મક પરિણામો બીજા ના ફેશ ઉપર સ્મિત લાવી દેતી ફેશબુક ની કમાલ મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા કુંકાવાવ તાલુકા ના સુકલકડી કાયા ધરાવતા વામવય ના યુવક મહેશ ભુવા એ અત્યાર સુધી માં ૪૦ જેટલી ફેશબુક પોસ્ટ મૂકી ત્રણ કરોડ રૂપિયા થી વધુ ની રકમ સીધા જ જરૂરિયાત મંદ લાભાર્થી વ્યક્તિ ઓના એકાઉન્ટ માં પહોંચાડી ચુક્યા છે સોશ્યલ મીડિયા નો સકારાત્મક ઉપીયોગ દ્વારા ફેશબુક ઉપર દવા ઓપરેશન ગંભીર બીમારી અંગે મદદ માંગતી પોસ્ટ મૂકી સીધા જ નાણા લાભાર્થી ના એકાઉન્ટ માં પહોંચાડી દેતી મહેશ ભુવા ની સેવા સુગંધી પુષ્પો માફક ફેલાઈ રહી છે મહેશ ભુવા એ પોતા ના જન્મ દીને કોઈ હોટલ રિસોર્ટ કે ફાર્મ હાઉસ માં જલસા કરવા ને બદલે એક (એન જી ઓ) સંસ્થા સ્થાપિત કરી "હેલપીગ ચેરીટેબલ ટ્રસ્ટ" જે બીજા ને મદદ રૂપ બનવા નો સુંદર સંકલ્પ સાથે આજ ના યુવાનો માટે આદર્શ બની રહી છે બે દિવસ પહેલા જ ગંભીર બીમારી સબબ એક પરિવાર ને મોંઘી સારવાર ની જરૂરિયાત ઉભી થઇ અને મહેશ ભુવા સુધી વાત પહોંચી અને અપીલ કરતી પોસ્ટ ફેશબુક પેઈજ ઉપર અપડેટ કરી જરૂરિયાત મંદ દર્દી પરિવાર ની જરૂરિયાત પૂરી થઈ તેની ખુશી વ્યક્ત કરતા પરિવારે આભાર વ્યક્ત કર્યો લાખો ફોલોવર ધરાવતા મહેશ ભુવા ના ફેશબુક પેઈજ થી કેટલાય ના ફેશ ઉપર સ્મિત લાવતી હદયસ્પર્શી અપીલ કરતા મહેશ ભુવા અત્યાર સુધી ચાલીસ થી વધુ ફેશબુક પેઈજ અપીલ મારફતે ત્રણ કરોડ થી વધુ ની રકમ લાભાર્થી પરિવારો સુધી પહોંચાડી માનવતા નું અદભુત કાર્ય કરી સોશ્યલ મીડિયા નો હકારાત્મક ઉપીયીગ થી સકારાત્મક પરિણામો લાવી રહ્યા છે જે સમગ્ર યુવા જગત માટે પ્રેરણાત્મક છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon