આંગણવાડી તેડાઘર ની બહેનો દ્વારા અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવેલ - At This Time

આંગણવાડી તેડાઘર ની બહેનો દ્વારા અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવેલ


અમદાવાદ આંગણવાડી કર્મચારી સંઘ ભારતીય મજદૂર દ્વારા કલેકટર કચેરી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોવાથી મીડિયા મિત્રો હાજર રહે તે માટે મહેરબાની કરશોજી 200 બહેનો હાજર રહી આંગણવાડી ની બહેનો પડતર પ્રશ્નો માટે બહેનો સરકાર શ્રી ને કલેક્ટર મારફત આવેદન પાઠવેલ જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો હાજર રહી ને તેમને થતા અન્યાય બાબતે રજુઆત કરી હતી


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.