વડનગર ડેપો ખાતે કંડકટર અને ડ્રાઈવર મિકેનિક કર્મચારીઓને ઓ .આર .એસ .( ORS)ના પડીકા નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

વડનગર ડેપો ખાતે કંડકટર અને ડ્રાઈવર મિકેનિક કર્મચારીઓને ઓ .આર .એસ .( ORS)ના પડીકા નું વિતરણ કરવામાં આવ્યું

વડનગર ડેપો ખાતે કંડકટર અને ડ્રાઈવર મિકેનિક કર્મચારીઓને ઓ .આર .એસ .( ORS)ના પડીકા નું વિતરણ કરવામાં આવ્યું

આજરોજ વડનગર ડેપો ખાતે અતિશય ગરમીના કારણે તાલુકા હેલ્થ ઓફિસ વડનગર ના સહયોગથી ગરમી માં કોઈ ને શારીરિક તકલીફ ના પડે તે માટે ઓ.આર.એસ. (ORS)ના પડીકાનું ડ્રાઇવર કંડકટર અને મિકેનિક કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image