ગરબાડા તાલુકાના પાટીયાઝોળ ગામે ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો. - At This Time

ગરબાડા તાલુકાના પાટીયાઝોળ ગામે ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.


ગરબાડા તાલુકાના પાટીયાઝોળ ગામે ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

જી.જે ૦૬ વાય.વાય ૬૨૦૬ નંબર ની ટ્રક માં મધ્ય પ્રદેશથી ચૂનો ભરી જઈ રહેલા ટ્રક નું ગરબાડા ના પાટિયાઝોળ ગામે હાઇવે રોડ પર અચાનક સ્ટેરીંગ લોક થઈ જતાં ટ્રક રોડની સાઇડ માં ઉતરી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon