પતંગના દોરા સળગાવવાની કામગીરી ધમધમી - At This Time

પતંગના દોરા સળગાવવાની કામગીરી ધમધમી


મકરસંક્રાંતિના પર્વ ઉપર પોરબંદરમાં હજારોની માત્રામાં પતંગ ઉડી હતી અને ઠેર ઠેર પક્ષીઓ પણ ઘવાયા હતા ત્યારે વૃક્ષની ડાળીઓ અને વાયરમાં ફસાયેલા પતંગના દોરા દૂર કરવાની કામગીરી જીવદયાપ્રેમીઓ કરી રહ્યા છે તેની સાથોસાથ આવા દોરાના ગુંચડાને લીધે વધુ પક્ષીઓ ફસાય નહી તે માટે જિલ્લા કોળી સેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણાએ આવા દોરાને સળગાવ્યા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.