રાજકોટ : કાલાવડ રોડ પર બનશે ગુજરાતનો પ્રથમ થ્રી લેયરમાં આઈકોનિક સિગ્નેચર બ્રિજ - At This Time

રાજકોટ : કાલાવડ રોડ પર બનશે ગુજરાતનો પ્રથમ થ્રી લેયરમાં આઈકોનિક સિગ્નેચર બ્રિજ


રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગુજરાતનો પ્રથમ આઇકોનીક બ્રિજ જે થ્રી લેયરમાં બનાવવામાં આવશે. જેમાં કાલાવડ રોડ પર મોટા મૌવાની આગળ જે બ્રિજ છે ત્યાં આવેલા કટારિયા ચોકડી પાસે રૂ. 150 કરોડના ખર્ચે થ્રી લેયરમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનવા જઈ રહ્યો છે. જેમાં અંડરબ્રિજ અને મેઇન બ્રિજ અને ફલાયઓવર બ્રિજ બનવાવમાં આવશે. આ બ્રિજનું કામ 30 મહિનાની અંદર એજન્સીએ કામ પૂર્ણ કરવાનું રહેશે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.