યાત્રાધામ પ્રાચી મા વિના મૂલ્યે 106 મો શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાશે
વિના મૂલ્યે 106 મો શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ
તારીખ.18.12. 20124 ને બુધવાર
સમય.સવારે 9:30 થી 12:30
સ્થળ.શ્રી કોળી સમાજ ભવન કોડીનાર વેરાવળ હાઇવે રોડ પ્રાચી તીર્થ
🙏આયોજક 🙏
શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ પ્રાચી તીર્થ તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ
સંપર્ક સૂત્ર પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મો. 997852382
આ પ્રકારના તમામ સમાચાર માટેે
