બોટાદ જિલ્લાના અણીયાળી અને પાળીયાદ રોડ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત - At This Time

બોટાદ જિલ્લાના અણીયાળી અને પાળીયાદ રોડ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત


બોટાદ જિલ્લાના અણીયાળી અને પાળીયાદ રોડ વચ્ચે થયો જોરદાર અકસ્માતમાં એક આર્મી મેનનું મૃત્યુ થયું.મળતી માહિતી અનુસાર પાળવી ગામનાં આર્મી મેન મેહુલ વસાણી નું બોટાદ થી પાળીયાદ જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માત થયું. આ અકસ્માત આર્મી મેન મેહુલભાઈ વસાણી ઘટના સ્થળે મૃત થયું હતું.જ્યારે તેમના ભત્રીજા ગૌતમભાઈ સુરેશભાઈ વસાણી ઉ.વ.10 ને વધારે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે ભાવનગર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.અને આર્મી મેન ને પી.એમ.માટે પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને લઈને પરિવાર તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.અને ગહેરા શોખ ની લાગણી છવાઈ ગયેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon