ડો.બાબા સાહેબ આંબેડકરનુંઅપમાન કરનાર ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામુંઆપે- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી - At This Time

ડો.બાબા સાહેબ આંબેડકરનુંઅપમાન કરનાર ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામુંઆપે- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


ડો.બાબા સાહેબ આંબેડકરનુંઅપમાન કરનાર ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામુંઆપે- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતરમાંજ ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહે લોકસભાના ચાલુસત્રમાં ભારત રત્ન, બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનુંઘોર અપમાન કરીનેગૃહ મંત્રીએ પોતાની હલકી માનસિકતા સાબિત કરી દીધી છે, દેશના ગૃહ મંત્રી અમ શાહનેએ ખબર નથી કે પોતેચૂંટાઈનેજે લોકસભામાં જઈને લોકસભાનુંપ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણનેઆભારી છે, આમ તો આરએસએસ અનેભાજપ પક્ષ અનેતેના નેતાઓ પહેલેથી જ બંધારણ અને લોકશાહીના વિરોધી રહ્યા છે, ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પરથી મનેએવુંલાગી રહ્યુંછે કે ભાજપ પક્ષનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે, આ ભાજપ પક્ષના એ જ નેતાઓ છે કે જે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાંજો ૪૦૦ કરતાંવધારે બેઠકો જીતીને આવત તો બંધારણ બદલવાની વાતો કરતા હતા, પરંતુભારત દેશની શાણી જનતાએ ભાજપ પક્ષનેમાત્ર ૨૪૦ બેઠકોમાંસીમિત રાખીનેબંધારણ બદલવાના સપનાઓ ચકનાચૂર કરી દીધા હતા, જેનો બદલો લેવા માટે ભાજપ પક્ષના નેતાઓ અવાર-નવાર ભારતદેશના આઝાદીના લડવૈયાઓ અનેબંધારણના ઘડવૈયાઓનુંઘોર અપમાન કરી રહ્યા છે, જેનેહવેભારત દેશની જનતા ક્યારે સહન કરશેનહીં, જો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણ અનેડોક્ટર બાબા સાહેબ આંબેડકરનેમાનતા હોય તો તાત્કાલિક ધોરણેગૃહ મંત્રી અમિત શાહનું રાજીનામુંલઈનેભાજપ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવી જોઈએ અનેજો નરેન્દ્ર મોદી આવું ન કરી શકે તો એનો મતલબ એવો થયો કે અમિત શાહના નિવેદનના સમર્થનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેભાજપ પક્ષ પણ સામેલ છે, ખરેખર તો દેશના ગૃહ મંત્રી અમિત શાહમાંથોડી ઘણી શરમ વધી હોય તો તાત્કાલિક ધોરણેગૃહ મંત્રી પદ પરથી રાજીનામુંઆપવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ કરી છે


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.