વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે ૮૮મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે ૮૮મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
અંનત અનાદી વડનગર માં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે ૮૮ મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે અને તેની મહાશિવરાત્રી તથા ૮ માર્ચ એટલે મહિલા દિવસ આમ તો અર્ધ નારેશ્વર કહેવાય તેથી શિવ મહિમા ની સાથે શક્તિ પણ ઉર્જા નો અંતરમન થી સંચાર પ્રગટ થાય અને આધ્યાત્મિક ક્ષેત્રે જયોત સે જ્યોત જગાવો તેવું વાતાવરણ ઊભું થયું હતું તેવું દેખાઇ રહ્યું છે.ઉધ્વમૂલ અધમ શાખમ્ એવું આધ્યાત્મિકતા શબ્દ છે . રણજીતસિંહ રાઠોડ વધુ માં જણાવ્યું હતું. આધ્યાત્મિકતા ઉર્જા નો અનુભવ કરવો હોય તો શરીર ત્રણ અવસ્થાઓ છે સૂક્ષ્મ નાડી સૂર્ય નાડી ચંદ્ર નાડી એ વી ત્રણ પ્રકાર ની નાડી નો અનુભવ કરો તો જ આધ્યાત્મિકતા ની ઉર્જા ની અનુભૂતિ ઝાંખી મળે આમ પરમ પિતા પરમેશ્વર ને પામવું હોય તો યોગ ધ્યાન કરવું જોઈએ તેથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય માં દરેક આત્મા ઓને ભીંતર પોતાના અંતરમન ની ઉર્જા ને ઓળખવા નો પ્રયત્ન કરે તો શરીર શુદ્ધ અંતઃકરણથી ભાવથી ઉર્જા પ્રાપ્ત નો અનુભવ થાય
આ પ્રસંગે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના નિવૃત પ્રિન્સીપાલ તથા નિવૃત પ્રોફેસર તથા વડનગર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર આદ્યસ્થાપક તરીકે ની સેવા આપતા એવા રણજીતસિંહ રાઠોડ સાહેબ તથા તેમના ધર્મપત્ની ગીરીરાજબા રાઠોડ,આર્નત શિક્ષણ કેન્દ્ર ના નિવૃત પ્રિન્સીપાલ નિરૂપમા બેન મહેતા તથા વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ના કો ઓર્ડીનેટર શ્રી ચંદ્રિકાબેન, શિલ્પાબેન,નંદનીબેન વગેરે સેવા આપનાર શુદ્ધ આત્મા ઓ ની ઉપસ્થિતિ થી શિવરાત્રી નું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.