ધો.૧૦ માં ગુજરાતી (દ્વિતીય ભાષા) માં કુલ ૧૦૧૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
ધો.૧૦ માં ગુજરાતી (દ્વિતીય ભાષા) માં કુલ ૧૦૧૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ માં ગુજરાતી ૧૩ (દ્વિતીય ભાષા)માં કુલ ૧૦૧૭ વિધ્યાર્થીઓ પૈકી ૧૦૧૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે સાત વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. ધોરણ ૧૨ માં ગુજરાતી (૦૦૮) (દ્વિતીય ભાષા)માં કુલ ૧૮૧ વિધ્યાર્થીઓ પૈકી ૧૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે સાત વિધ્યાર્થીઓની ગેર હાજરી નોંધાઇ હતી. અંગ્રેજી(૦૧૩) (દ્વિતીય ભાષા)માં કુલ ૯૩૮૯ વિધ્યાર્થીઓ પૈકી ૯૨૪૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૪૧ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી (૭૦૪) વિષયમાં કુલ ૧૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
