કાળાસરના પાટિયા પાસેથી બે વ્યક્તિઓની જસદણ પોલીસે

કાળાસરના પાટિયા પાસેથી બે વ્યક્તિઓની જસદણ પોલીસે


કાળાસરના પાટિયા પાસેથી બે વ્યક્તિઓની જસદણ પોલીસે

જસદણ થી કાળાસર જવાના રસ્તે કાળાસર ગામના પાટીયા પાસે જસદણ પોલીસ વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન જસદણ બાજુથી એક મો.સા. જેના રજી.નં.GJ-03-LH-5099 વાળુ ડબલ સવારીમા આવતા જે રોકી ચેક કરતા ગાડી પાછળ બેસેલ ઇસમ પાસે એક લાકડાનો ધોકો જોવામા આવતા બંને ઇસમોને ગાડી નિચે ઉતારી પોલીસે ચેક ગાડી ચેક કરતા ગાડી સાથે એક લોખંડનો પાઇપ બાંધેલ જોવામા આવતા મો.સા.ચાલક ઇસમનું નામ ઠામ પુછતા નં.(૧) પોતે પોતાનું નામ પ્રવિણભાઇ વિક્રમભાઇ મં દુરીયા જાતે દે.પુ. ઉવ.૩૦ ધંધો.મજુરી રહે.આટકોટ કૈલાશનગર તા.જસદણ પાછળ બેસેલ ઇ સમ નં.(૨) નુ ઠામ પુછતા પોતે પોતાનું નામ લાલાભાઇ ધીરૂભાઇ ચારોલીયા જાતે દે.પુ ઉવ.૨૫ રહે.જસદણ પોલારપર રોડ વોરા કબ્રસ્તાનની સામે તા.જસદણ હોવાનું જણાવેલ જેઓના હાથમાં રહેલ લાકડાનો ઘોકો જોતા આશરે ૩ ફુટ અને ૩ ઇંચની લંબાઇ વાળો તથા મો.સા. ચાલક ઇસમ નંબર (૧) પાસેથી એક લોખડનો પાઇપ મળી આવેલ આમ, બન્ને ઇસમોએ મ્હે. જીલ્લા. મેજી.સા. રાજકોટ જીલ્લા રાજકોટના હથિયાર બંધી જાહેરનામા નંબર નં.જે/એમએજી/ ક.૩૭(૧)જા.નામુ/ફેબ્રુઆરી/ ૨ ૩/ફા.નં.૧૫૮/૧૬ તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા ઇસમોએ જી.પી.એકટ કલમ - ૧૩૫ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »