ફેદરા પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત
ફેદરા પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત
ટ્રક પાછળ બુલેટ બાઇક ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત
અકસ્માતમાં બાઇક સવાર બન્ને વ્યક્તિઓ નાં મોત
બાઈક સવાર બન્ને વ્યક્તિઓ ભાવનગર નાં વરલ ગામના હોવાનું જાણવા મળ્યું છે
ફેદરા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
ધંધુકા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.
મૃતકો
(૧) નરેશભાઈ જીવાભાઈ વાઘોશી
ઉ. વ. ૨૮
(૨) સેજલબેન નરેશભાઈ વાઘોશી
ઉ.વ. ૨૪
ગામ : વરલ. તા.શિહોર જિ.ભાવનગર
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
