સિંચાઈ વિભાગની પાણીની પાઇપ માં આગ લાગી. - At This Time

સિંચાઈ વિભાગની પાણીની પાઇપ માં આગ લાગી.


ગલિયાદાંતી પાસે સિંચાઈ વિભાગની પાણીની પાઇપોમાં લાગી આગ.
તળાવ ભરાવાની પાઇપ લાઈનમાં લાગી આગ.
છ પાઇપ લાઈનમાં લાગેલ કોટેડ માં આગ લાગતા પાઇપો બળીને ખાખ.
પાઈપોમાં આગ લાગવાનું કારણ અકબંધ.
મોડાસા ફાયર બ્રિગેને જાણ કરાતા ફાયર ફાઈટર આવી પહોંચ્યા.
ફાયર ફાઈટરે આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.