પોરબંદર જિલ્લામાં કન્ટ્રોલરૂમ કાર્યરત વિધાનસભાની ચૂંટણીને અન્વયે લોકો ચૂંટણીલક્ષી - At This Time

પોરબંદર જિલ્લામાં કન્ટ્રોલરૂમ કાર્યરત વિધાનસભાની ચૂંટણીને અન્વયે લોકો ચૂંટણીલક્ષી


પોરબંદર જિલ્લામાં કન્ટ્રોલરૂમ કાર્યરત

વિધાનસભાની ચૂંટણીને અન્વયે લોકો ચૂંટણીલક્ષી

ફરિયાદો – રજુઆતો ટોલ ફ્રી નંબર ઉપર કરી શકશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે જિલ્લા કક્ષાએ ચૂંટણી અંગેની જરૂરી માહિતી મળી રહે તથા લોકો ચૂંટણીલક્ષી તેમની ફરિયાદો – રજુઆતો કરી શકે તે માટે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમા બે નાયબ મામલતદાર તથા બે કલાર્કની નિમણુક કરવામાં આવી છે. ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૯૫૦ તથા નં. ૧૮૦૦૨૩૩૪૫૧૭ છે. આ ટોલ ફ્રી નંબર ૨૪ X ૭ કલાક કાર્યરત રહેશે અને લોકોની રજુઆત સાંભળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon