બી. એમ. શાહ ફાર્મસી કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

બી. એમ. શાહ ફાર્મસી કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત બી. એમ. શાહ કોલેજ ઓફ ફાર્માસ્યુટીક્લ એજ્યુકેશન અને રિસર્ચ, મોડાસા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે પ્રસંગે મંડળના માનદમંત્રી ડૉ. ઘનશ્યામભાઈ શાહ, પ્રિન્સિપાલ ડૉ. એ. ડી. પટેલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image