નગરપાલિકા ના સભ્ય દ્વારા જમીન હડપવા બાબતે નિવેદન અપાયું
નગરપાલિકા ના સભ્ય દ્વારા જમીન હડપવા બાબતે નિવેદન અપાયું
ગારીયાધાર નગરપાલિકા ના ભાજપ શાસિત સભ્ય ભાવેશભાઇ ગોરસીયા પર તેમના પત્ની સેજલ બેનના નામે ખોટી રીતે જમીન હડપ કરવાના વિરોધ પક્ષ અને સામાજિક અગ્રણીઓએ આક્ષેપ મુક્યાં હતા આ આક્ષેપ બાબતે નગરપાલિકા ના સભ્ય દ્વારા નિવેદન અપાયું જેમાં ખૂબ જ ખરાબ રીતે આક્ષેપ મુકયા હોઈ જેને લઈને ભાવેશભાઈ ગોરસિયા દ્વારા બન્ને અરજીઓ રજૂ કરીને એવો આક્ષેપ કરનારા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કહ્યું હતુ અને આ તમામ કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું ભાવેશભાઈ ગોરસિયા દ્વારા કહ્યું હતું Rupa Vishal barot
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.