હઝરત દાવલશાહ પીરનો ૫૨૮મો ઉર્સ 12 તારીખે ઊજવાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gbw2naqxrerxbxq8/" left="-10"]

હઝરત દાવલશાહ પીરનો ૫૨૮મો ઉર્સ 12 તારીખે ઊજવાશે


હઝરત દાવલશાહ પીરનો ૫૨૮મો ઉર્સ 12 તારીખે ઊજવાશે
ગામ-આમરણ, તા.જી.મોરબી
કોમી એખલાસના પ્રતિક - ગરીબોના બેલી દરિયાદિલ હઝરત શહિદ દાવલશાહ પીરનો ૫૨૮મો ઉર્સ અને સંદલ શરીફ, ૧૨ જૂન-૨૦૨૨ રવિવાર ના રોજ આમરણ ગામમાં ઉત્સાહની વચ્ચે ભવ્યતાથી ઊજવવામાં આવશે.
સંદલ શરીફ નુ ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે
હઝરત શહિદ દાવલશા પીર ના ગાદીનશીન
બુખારી મહંમદ આરીફ બાપુ મજલામીયા 9913036096
બુખારી મહંમદ ઈકબાલબાપુ ગુલામમયુદીન, 9909441255
બુખારી મહંમદ અશરફબાપુ મુસ્તુફામીયા
બુખારી અબ્દુલ કાદરબાપુ મજલામીયા 9925396031
બુખારી આશિફબાપુ ઈકબાલબાપુ. 9712049746

રીપોર્ટ અશરફ મીરાસૈયદ વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]