**સંજેલી ગૌમાંસના પ્રાથમિક રિપોર્ટ બાદ ગુનાના આરોપીને ધરપકડ બાદ રિમાન્ડમાં વધુ ૨ નામો સામે આવ્યા હજીય પણ મોટા માથાઓ બાકાત રહી ગયાની શંકા**
**સંજેલી ગૌમાંસના પ્રાથમિક રિપોર્ટ બાદ ગુનાના આરોપીને ધરપકડ બાદ રિમાન્ડમાં વધુ ૨ નામો સામે આવ્યા હજીય પણ મોટા માથાઓ બાકાત રહી ગયાની શંકા**
હજીય પણ શંકાસ્પદ મગર મચ્છ પોલીસના શિકંજામાથી આઝાદ ?
સંજેલીપોલીસે ગૌમાંસના ફરાર આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી પોલીસ તંત્રએ ધનિષ્ઠ પૂછપરછ કરતા બીજા આરોપીને પકડવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે ૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૧ દિવસ માટે રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા ૨ ઈસમના નામ બહાર ખુલતા ખાટકીઓમાં દોડધામ મચવા પામી હતી..
સંજેલીમાં ગૌમાંશની બનેલી ઘટનામાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો જેમાં ૨ વ્યક્તિના નામ સામે આવ્યા જેમાં ઈમ્તિયાઝ ડબ્બાની
ધરપકડ કરાઈ અને કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યાર બાદ જેલમાં હવાલે કરાયો હજીય પણ એક ઈસમ પોલીસના શિંકજા નાસતો હોવાથી પોલીસ શોધી રહી હોવાની વિગતો..
અગાઉ સંજેલી નગરમાં ગોડાઉનની પાછળ દસ જેટલા મૂંગા પશુઓ મળી આવ્યા હતા અને ૩૦૦ મીટર દુર જ શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંજેલીમાં રહેતા પીએસઆઈ જે કે રાઠોડ દ્વારા એક ઈસન વિરોધ ગુનો નોધી ઈલિયાસ ઉર્ફ અલ્લુ ગુલામ ગુડાલાની ઘરપકડ કરી અદાલત સમક્ષ રજુ કરાયો હતો . કોર્ટે આરોપીને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો જેને લઈ રિમાન્ડમાં વધુ બે નામ
ખુલતા ખાટકીઓમાં દહેશત ફેલાઈ પામ્યો.... આરોપી દ્વારા ૨ ખાટકીઓના નામ ખુલતા પોલીસે ઈમ્તિયાઝ ડબ્બાને પકડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં ધકેલી દિધો આવ્યો.. અને ફરાર આરોપીની પોલીસ દ્વારા પકડવા તજવીજ હાથ ધરાઈ છે.. અને નગરમાં ચારેકોર ચર્ચા જોવા પામી કેટલાય માથાભારે ખાટકીઓ ઉપર પર પોલીસની કાયદાકીય નજર ક્યાર સુધી પડશે...?
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે
