જુનાગઢ ના ભવનાથ ગિરનાર પર્વત ઉપર મધ્યપ્રદેશના મદન મોહન જૈનવિખૂટા પડી ગુમ થતા જૂનાગઢ પોલીસે રાત્રીના સતત 12 કલાક ઓપરેશન ચલાવી જંગલમાંથી સોધી કાઢ્યા
જુનાગઢ ના ભવનાથ ગિરનાર પર્વત ઉપર મધ્યપ્રદેશના મદન મોહન જૈનવિખૂટા પડી ગુમ થતા જૂનાગઢ પોલીસે રાત્રીના સતત 12 કલાક ઓપરેશન ચલાવી જંગલમાંથી સોધી કાઢ્યા
જુનાગઢ રેન્જના આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા જુનાગઢના પોલીસ અધિકક્ષ રવીતેજા વાસમશેટી સાહેબએ સુચના આપેલ કે ભવનાથ પીલીમ સ્ટેશનનો વિસ્તાર પર્યટન માટે લોકોમાં આકષણ નું કેન્દ્ર હોય અને રોજે રોજ હજારો માણસો ફરવા આવતા હોય કોઇ તુરિષ્ટોને કોઇ જાતની તકલીફ ન પડે અને તાત્કાલીક મદદ મળી રહે તે માટે સુચના આપેલ હોય
જુનાગઢ ડીવીઝન ના ડીવાય એસ પી.હિતેશ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન મુજબ કામગીરી ચાલુ હોય જે અનુસંધાને ગઇ તા.૦૫/૦૭/૨૦૨૩ - રીજ મદનમોહન મુરલીધર જૈન ઉ.વ.૭૦ રહે મધ્યપ્રદેશ ભીંડ જીલ્લ્લ ના કૃપકલા ામના રહેવાસી તેમના પરિવાર સાથે જુનાગઢ ભવનાથ તળેટીમાં ફ રવા માટે આવેલ હતા અને ગીરનાર પર્વત ઉપર ચાલીને જૈન દેરાસર દર્શન કરવા ગયેલ હતા અને દર્શન કરી આ ગીરનાર પ્રર્વત ઉપર જૈન દેરાસએથી દર્શન કરી પરત નીચે ઉતરતા હતા ત્યારે તેમના પરિવારથી વિખુટા પડી ગયેલ અને તેમના પરિવાર એ તેમની તપાય કરતા મળેલ નહી આથી આ મદનમોહન જૈન ગુમ થયા અંગેની તેમના સગા સુનીલકુમાર શાહ મધ્ય પ્રદેશ વાળાએ તેમના સગા મદનમોહન જૈન ગુમ થયા અંગેની જાહેરાત આપના બનાવની ગંભીરતા સમજી ભવનાથ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એમ.સી.ચુડાસમા તથા પો.કોન્સ.રાજુભાઇ ગરચર અમીન માકડીયા તથા હોમ ગાર્ડન જવાન રાજેશ જાની,ગોપલ વ્યાસ ,મયુર પોપટાણી મહેશ જેઠવા વિજય ધુધરવા તથા કોસ્ટનું જોશભાઇ,હર્ષદભાઇ તથા ગુમ થનારના પરિવાર સાથે રાત્રીના ચાલુ વરસાદે આશરે નવ વાગ્યે ગીરનાર ઉપર વેલનાથ ની જગ્યાની આજુબાજુમાં તપાસ કરી ગુમ થનારના નામના સાદ પાડતા સામેથી ઉપરની ખીણમાંથી અવાજ આવતો હોય રાત્રીનો સમય હોય આ જગ્યા ઉપર સિંહ દીપડા ને વસવટ હોય વધુ માણસોની જરૂર પડે તેમ હોય ડી.વાય.એસ.પી.શ્રી હિતેષ ધાધલ્યા સાહેબનો સંપર્ક કરી એમ ડી આર એફ ની ટીમ જુનાગઢ ખાતે હાજર હોય તેમના ઇન્ચાર્જ શ્રી એલ.જે.ચાવડા નાઓનો સમ્પર્ક કરી તેમની ૨૦ માણસોન ટીમ બોલાવી ચાલુ વરસાદે જંગલી જાનવરોના ભય વચ્ચે જંગલમાં ઉતરવાનો રસ્તો ન હોય આથી રજૂ કરતા કરતા ગુમ થનારના નામના શાદ પડતા પાડતા ખુબજ કઠીન રીતે જંગલમાં વૈદ્યનાથની જગ્યાએથી જટાશંકર વચ્ચેના ગાઢ જંગલમા પ્રવેશેલ અને ગુમ થનાર જાળી ઝંખરામાં ખરાબ રીતે ફસાય ગયેલ હોય તેઓને મહામહેનતે બહાર કાઢેલ ત્યાર બાદ રાત્રીનો સમય હોય વરસાદ ચાલુ જંગલની બહારનો રસ્તો મળતો ન હોય ગુમ થનાર મળી ગયેલ હોય કોઇ પ્રકારનું નેટ વર્ક આવતું ન હોય ગુમ થનારને સાથે રાખી સવાર થવાની રાહ જોય ટીમ ના તમામ સભ્યોએ જંગલમાંજ સેલ્ટ કરેલ આમ સત્રીના કલાક ૦૯/૦૦ થી દીવસના સવારના કલાક ૦૯/૦૦ સુધી કુલ ૧૨ કલાક ગુમ થનાર ને શોધવાનું ઓપરેશન ચાલેલ જેમાં કુલ ૩૩ માણસોએ ભાગ લઇ ગુમ થનારને ૪૮ કલાક બાદ જીવીત હાલતમાં હેમખેમ બાર કર્યો તેમના પરિવાર સાથે મીલન કરાવેલ આમ ખુબજ કઠીન ઓપરેશન પાર પાડીને ગુમ થનારના પરિવારજનોએ આ ઓપરેશનમાં ભાગ લીધેલ તમામ માણસોનો આભાર માનેલ હતો આટલાં કલાક પછી કોઇ માણસનું જીવન મળી આવવું એ ગીરનારી કૃપા કહેવાય
રિપોર્ટર, મહેશ કથિરીયા
જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.