જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના ખેલાડી ક્રેન્સ ફુલેત્રાની વિજય હઝારે ટ્રોફી મા પસંદગી.
જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના ખેલાડી ક્રેન્સ ફુલેત્રાની વિજય હઝારે ટ્રોફી મા પસંદગી.*
BCCI દ્વારા રમાડવામાં આવતી વિજય હઝારે ટ્રોફી વન - ડે ટુર્નામેન્ટ મા જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના ખેલાડી ક્રેન્સ ફુલેત્રાની સૌરાષ્ટ્રની ટીમ પસંદગી થવા પામી છે જે બદલ જૂનાગઢ જિલ્લા ના ક્રિકેટ પ્રેમીઓ મા ખુશીનો માહોલ સર્જાયો છે તે ઉપરાંત પાર્થ ભૂત પછી ક્રેન્સ ફૂલેત્રા સૌરાષ્ટ્રની ટીમ મા જૂનાગઢ જિલ્લા નો બીજો ખેલાડી પસંદગી પામ્યો છે. તે બદલ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસો. પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા અને સિલેક્ટર કમલ ચાવડા અને કોચ ભરત બઢે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
