જમીઅત ઉલમાં બોટાદ દ્વારા રાહત દરે એકતા ક્લિનિક શરૂ કરાયું - At This Time

જમીઅત ઉલમાં બોટાદ દ્વારા રાહત દરે એકતા ક્લિનિક શરૂ કરાયું


જમીઅત ઉલમાં બોટાદ દ્વારા રાહત દરે એકતા ક્લિનિક શરૂ કરાયું

જમીઅત ઉલમાં એ હિન્દ - બોટાદ ની સરાહનીય કામગીરી
જમીઅત ઉલમાં બોટાદ દ્વારા રાહત દરે "એકતા ક્લિનિક " શરૂ કરાયું
બોટાદ શહેર ના હરણકુઈ વિસ્તાર માં ઘરબેઠા નજીક તબીબ સેવા રાહત દરે ઉપલબ્ધ થઈ શકે તે માટે જમીઅત દ્વારા એકતા ક્લિનિક નો શુભારંભ કરવામાં આવેલ.
જેમાં એકતા ક્લિનિક માં ડો.સોહિનાબેન જાગંડ સેવા આપશે.
આ સેવાકેન્દ્ર ના ઉદ્દઘાટન પ્રસંગે મૌલાના શાકિર સાહબ , હાફીઝ યાસીન સાહબ ,હા.ઈરફાન . મૌલાના ઈરફાન સાહબ , મૌલાના અબ્દુલ બાસિત સાહબ , હાફિઝ ફારૂક સાહબ , મૌલાના રિઝવાન સાહબ , કારી અશરફ સાહબ ,આસિફ ભાઈ માંકડ ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે બોટાદ ડોકટર હાઉસ ના ડો.સામી સાહેબ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદસંસ્થાનાગ્રીનમેનસી.એલ.ભીકડીયા , લાલજીભાઈ કળથીયા , મનસુર ખલયાણી , ઇમરાન રાવાણી હાજર રહી આ તબીબી સેવા યજ્ઞ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.