APL આહિર પ્રીમિયર લીંગ-2025 ભાવનગર જીલ્લા આહીર સમાજ દ્વારા શિહોર ખાતે ત્રિદિવસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ - At This Time

APL આહિર પ્રીમિયર લીંગ-2025 ભાવનગર જીલ્લા આહીર સમાજ દ્વારા શિહોર ખાતે ત્રિદિવસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


ભાવનગર જિલ્લાના આહિર સમાજના યુવાનો દ્વારા 3 વર્ષની ભવ્ય સફળતા બાદ ચોથા વર્ષે આહીર સમાજના બાળકોના માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના અભ્યાસ અર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શિહોર ખાતે યોજાઈ ભાવનગર જિલ્લાના આહિર સમાજના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા 3/1/25 થી 5/1/25 શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ નું આયોજન કરેલ શુક્રવારે 3/1/25 ના સવારે પુંજય મોધીબા જગ્યાના મહંત શ્રી જીણારામ બાપુના હસ્તે ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી આ ટુર્નામેન્ટમાં સમાજના દરેક મોભીઓ અધિકારીઓ પદ અધિકારીઓ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતીભાવનગર જિલ્લાના બધાજ તાલુકાની 16 ટીમો ભાગ લીધો દરેક ટીમના મેન ઓફ ઘ મેચ ખેલાડી ઓ ને નવાજવામાં આવ્યા તેમજ આ ટુર્નામેન્ટમાં વિનર ટીમ અને રન ઓફ ટીમ ને ટોફી થી નવાજવામાં આવ્યા તેમજ આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ અને બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસમેન ને સમાજના વશિષ્ઠ આગેવાનો દ્વારા નવાજવામાં આવ્યા ટુર્નામેન્ટ ની કમિટીઅને શિહોર ના યુવાનો અને વડીલો દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથો સાથ આ ટુર્નામેન્ટમાં દાનની સરવેણી અવિરત જોવા મળી રહી હતી તેમજ આ રીતે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આહીર પ્રીમિયર લીગ ક્રિકેટ કમિટી દ્વારા સર્વ ભાઈ બહેનો નો આભાર માન્યો હતો લાઈવપ્રસારણ ATV કચ્છ અને શંખનાદ સેનલ દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું તમેજ લાઈવ ઘરે બેઠા જોઈ ક્રિકેટ પ્રેમી આનંદ લીધો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image