બાયડ તાલુકાના વાંટા,અલાના, તથા રમાસ ત્રણે પ્રાથમિક શાળામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ અરવલ્લી જીલ્લામાં (૭૮) માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બાયડ તાલુકાના વાંટા,અલાના, અને રમાસ એમ ત્રણે પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી કાર્યકમમાં રમાસ ગ્રામ પંચાયત ના સરપંચ હાર્દિકભાઈ પટેલ તથા તલાટી ક્રમ મંત્રી અંકુર પટેલ રમાસ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશભાઈ પ્રજાપતિ અલાના પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ વાંટા પ્રાથમિક શાળાના આચાર્ય એચ.એન પટેલ અને પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રમાસ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યકમ ત્રણે પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને તેના સ્ટાફ મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.