અન્નક્ષેત્ર દ્વારા ફુટપાથ પર સુતેલા લોકોને ધાબળાની અપાઈ હુંફ - At This Time

અન્નક્ષેત્ર દ્વારા ફુટપાથ પર સુતેલા લોકોને ધાબળાની અપાઈ હુંફ


છાંયામાં આવેલ શ્રી ભગવતી હરતું ફરતું અન્નક્ષેત્ર દ્વારા હાલ શિયાળામાં સેવાકાર્યો યોજાયા હતા.પોરબંદરમાં કડકડતી ઠંડીમાં ફટપાથ પર સુતા પરમહંસો તથા ફટપાથ પર સુતા લોકોને કથાકાર જીવણભગત દ્વારા પોતાના હાથે ગરમ ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા.આ અન્નક્ષેત્રમાં દરરોજ ૧૨૦૦ લોકોને ગરમા-ગરમ - ભોજન બન્ને ટાઈમ મળી રહે છે.પોરબંદરના લોકો પણ ખુબ સાથ અને સહકાર આપી રહ્યા છે.ત્યારે જીવણ ભગતે સૌનો આભાર માન્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.