આટકોટના જીવાપરમાં સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુહૂર્ત થયું

આટકોટના જીવાપરમાં સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુહૂર્ત થયું

આટકોટના જીવાપરમાં સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુહૂર્ત થયું

જીવાપર ગામે સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત માં ગ્રામજનો તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા જીવાપર પર ગામે આ વાડી બનતા પ્રસંગો માટે ખાસ સુવિધાઓ મળી રહેશે અને મુશ્કેલી વગર આસાન થી પ્રસંગો કરી શકશે તેમજ આ વાડીનાં ભૂમિદાતા તરીકે લાલજીભાઇ બચુભાઈ ચોથાણી છે જેઓએ સમાજ માટે પોતાની જમીન આ વાડી બનાવવા માટે સમાજને અર્પિત કરી છે.

તસવીર કરશન બામટા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »