મહિસાગર : લુણાવાડા નગર પાલિકાની કચરા કલેક્શન વાનમાં ખાનગી હોસ્પિટલો મેડિકલ વેસ્ટનો નાખતા હોવાનો મામલો
મહિસાગર : લુણાવાડા નગર પાલિકાની કચરા કલેક્શન વાનમાં મેડિકલ વેસ્ટનો મામલો..
લુણાવાડા નગરની કેટલીક ખાનગી હોસ્પિટલો મેડીકલ વેસ્ટ કચરા પેટીમાં નાખતા હતા..
GPCB ના અધિકારી એ બે જેટલી ખાનગી હોસ્પિટલો ને આપી નોટીસ..
તપાસ ના અંતે મેડીકલ વેસ્ટ કચરા પેટીમાં નાખતા બે હૉસ્પિટલ ને અપાઈ નોટીસ..
વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ તેમજ મમતા ગાયને હોસ્પિટલને નોટીસ આપી કાયૅવાહી કરી..
લુણાવાડા નગર પાલિકા એ બે હોસ્પીટલ પાસે થી કુલ રૂપિયા 95 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે..
લુણાવાડા નગર પાલિકા દ્વારા ખાનગી હોસ્પીટલ માં તપાસ ને પગલે ફફડાટ..
નગરપાલિકાની દંડાત્મક કાર્યવાહીને લઈ અન્ય ખાનગી હોસ્પિટલો સજાગ બની..
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.