પાલનપુર મા દર બુધવારની જેમ આજે પણ દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવામાં મદદરૂપ થવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો - At This Time

પાલનપુર મા દર બુધવારની જેમ આજે પણ દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવામાં મદદરૂપ થવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ બનાસકાંઠાજિલ્લાનુપાલનપુરખાતે બુધવાર આવવાનો હોઈ ત્યારે અનેક દિવ્યાંગ વ્યક્તિઓના અગાઉ થી ફોન આવતા હોઈ છે આજ તારીખ ૨૦/૦૭/૨૦૨૨ ના રોજ પાલનપુર સિવિલમાં દિવ્યાંગ વ્યક્તિઓ પ્રમાણપત્ર તથા રેલવે પાસ કઢાવવા આવેલ તેમને કોઈ જ માહિતી ન્હોતી આજે પણ ત્યાં પહોંચી દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવા માટેની માહિતી આપી , જે દિવ્યાંગ ને રેલવે પાસ ની જરૂર હતી તેમના માટે સ્પેશિયલ જઈ ફોર્મ આપી પ્રોસેસ સમજાવી રેલવે પાસ તથા દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવામાં મદદરૂપ થવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો દર બુધવારે મારા સાથી મિત્રો જેઓ સ્પે.ટીચર પણ છે જેઓ પણ સરસ સેવા આપી રહ્યા છે મેહુલભાઈ જોષી, જીગરભાઈ રાજગોર, રાજાભાઈ તથા અનેક સ્પે.ટીચર પણ દર બુધવારે સેવા આપતા હોઈ છે મારી મુલાકાતે પણ આવતા હોઈ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon