ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂના જંગી જથ્થોનો નાશ કરતી લીંબડી ડીવીઝન પોલીસ
લીંબડી ખાતે પાણશીણા , લીંબડી , ચુડા , સાયલા , ધજાળા પોલીસ સ્ટેશન ) ની કમિટી દ્વારા નેશનલ હાઇવે નંબર ૪૭ પાસે આવેલ રેલ્વે ઓવરબ્રિઝના જુના રોડ પર , લીંબડી ખાતે સરકારી ખરાબામાં પાણશીણા , લીંબડી , ચુડા , સાયલા , ધજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની ધારાઓ હેઠળ અલગઅલગ ગુન્હામાં પકડાયેલ નીચે જણાવ્યા મુજબનાંભારતીય બનાવટનાં પરપ્રાંતિયવિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે .
( ૧ ) લીંબડી પોલીસ સ્ટેશન ખાતેના કુલ -૨૪ ગુન્હાઓનીનાની મોટી બોટલ નંગ -૩૦૭૮ તથા બીયર ટીન નંગ -૭૬૩ મળી કુલ નંગ -૩૮૪૧ જેની કુલ કિં.રૂ .૮,૪૬,૨૦૦ /
( ૨ ) પાણશીણા પોલીસ સ્ટેશન ખાતેના કુલ -૦૯ ગુન્હાઓની નાની - મોટી બોટલ નંગ -૧૦૭૧૬ તથા બીયર ટીન નંગ -૮૮૮ મળી કુલ નંગ -૧૧૬૦૪ જેની કુલ કિં.રૂ .૪૨,૧૨,૫૨૦ /
( ૩ ) ચુડા પોલીસ સ્ટેશન ખાતેના કુલ -૧૨ ગુન્હાઓની નાની - મોટી બોટલ નંગ -૪૬૮ તથા બીયર ટીન નંગ -૧૫૧ મળી કુલ નંગ -૬૧૯ , જેની કુલ કિં.રૂ .૧,૭૨,૪૮૬ )
( ૪ ) ધજાળા પોલીસ સ્ટેશન ખાતેના કુલ -૦૯ ગુન્હાઓની નાની મોટી બોટલ નંગ -૨૪૭૧ તથા બીયર ટીન નંગ -૧૪૪ મળી કુલ નંગ -૨૬૧૫ જેની કુલ કિં.રૂ .૮,૭૭,૮૫૦ /
( ૫ ) સાયલા પોલીસ સ્ટેશન ખાતેના કુલ -૧૯ ગુન્હાઓની નાની - મોટી બોટલ નંગ -૨૫૭૦૩ તથા બીયર ટીન નંગ -૧૩૨ મળી કુલ નંગ -૨૫,૮૩૮ જેની કુલ કિં.રૂ .૭૨,૩૭,૨૭૫ /
કામગીરી કરનાર અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓ –
( ૧ ) યોગરાજસિંહ જાડેજા , પ્રાંત અધિકારીશ્રી લીંબડી તથા સ્ટાફ
( ૨ ) સી.પી.મુંધવા , નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીંબડી ડિવીઝન તથા સ્ટાફ
( ૩ ) એમ.એચ.પુવાર , સર્કલ પોલીસ ઇન્સ.શ્રી લીંબડી તથા સ્ટાફ
( ૪ ) એચ.એચ.જાડેજા , પોલીસ સબ ઇન્સ.શ્રી પાણશીણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ
( ૫ ) એન.એચ.કુરેશી પોલીસ સબ ઇન્સ.શ્રી લીંબડી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ
( ૬ ) એન.એચ.કુરેશી , ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.શ્રી ચુડા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ
( ૭ ) વી.એન.જાડેજા પોલીસ સબ ઇન્સ.શ્રી સાયલા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ
( ૮ ) એમ.કે.ઇસરાની પોલીસ સબ ઇન્સ.શ્રી ધજાળા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.