સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી માસમાં 6 લાખ ભાવિકોએ દાદાને શિશ ઝુકાવ્યું - At This Time

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી માસમાં 6 લાખ ભાવિકોએ દાદાને શિશ ઝુકાવ્યું


સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી માસમાં 6 લાખ ભાવિકોએ દાદાને શિશ ઝુકાવ્યું

અરબ સાગર નાં કિનારે આવેલું વિશ્વ સુપ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ સોમનાથ મંદિર ભારત નાં ૧૨ જ્યોર્તિલિંગ માનું પ્રથમ જ્યોર્તિલિંગ છે. અહીં આખા વર્ષ દરમિયાન દેશનાં દરેક ખૂણે થી ભાવિકો આવતા હોઈ છે. સોમનાથ મહાદેવ મંદિર ફેબ્રુઆરી 2023 ના આ માસમાં 5,69,235 વર્ષના થયો એ ભગવાન ભોળાનાથ ધન્ય બન્યા હતા. ગત વર્ષ 2022 ના ફેબ્રુઆરીમાં 2,85,977 મંદિરે પ્રત્યેક દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ની સુંદર વ્યવસ્થાઓ વિકાસને કારણે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon