ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે વ્રૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો - At This Time

ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે વ્રૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો


ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે વ્રૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો

ગારીયાધારનાં રૂપાવટી ગામે જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

રૂપાવટી ગામના વતન પ્રેમી જેઓ વ્યવસાય અર્થે બહાર રહેતા હોય પણ વતનને કાયમી યાદ રાખી વતનને હરીયાળુ બનાવવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી નિમિત્તે વ્રૃક્ષા રોપાણ કરી ઉજવણી કરવામાં આવી હતી

વતનપ્રેમી દ્વારા આજે ૪૦૦ વ્રૃક્ષનુ વ્રૃક્ષા રોપાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રૂપાવટી ગામના જળ સિંચાઇ સમીતી દ્વારા આ વ્રૃક્ષાની પુરેપુરી તકેદારી રાખી જ્યા સુધી વ્રૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી જાળવણી કરવાની બાહેધરી આપી હતી તેમજ આ વ્રૃક્ષા રોપાણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ગારીયાધારની મનરેગા યોજનાનાં સહયોગથી વ્રૃક્ષા કાર્યક્રમ કરવામાં આવેલ હતો

આજના આ વ્રૃક્ષા રોપાણ કરવામાં વતનપ્રેમી પ્રવિણભાઈ કુકડીયા ઇઝરાયેલથી તેમજ સંજયભાઇ તથા દુલાભાઈ સુરત. અમદાવાદથી માદરે વતન આવીને વ્રૃક્ષા રોપાણ કર્યુ હતું સાથે સાથે મહાવીરસિંહ ગોહિલ. વિક્રમસિંહ ગોહિલ.વશરામભાઇ મુજપરા ગામના આગેવાનો. ગ્રામજનો વગરે ઉપસ્થિત રહીને ૪૦૦ વ્રૃક્ષનુ વ્રૃક્ષા રોપાણ કરવામાં આવ્યું હતું

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.