જન સેવા સંગઠન ડાકોર દ્વારા આજે ડાકોર માં દંડી સ્વામી આશ્રમ માં સંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ - At This Time

જન સેવા સંગઠન ડાકોર દ્વારા આજે ડાકોર માં દંડી સ્વામી આશ્રમ માં સંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ


💐જન સેવા સંગઠન ગુજરાત💐
જન સેવા સંગઠન ડાકોર દ્વારા આજે ડાકોર માં દંડી સ્વામી આશ્રમ માં સંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ થી આણંદ ટી squra હોસ્પીટલ નાં સહયોગથી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તો એવુંઆ કેમ્પ માં આજે 80 દર્દી એ લાભ લીધો હતો આ કેમ્પ માં ડાયાબિટીસ અને ECG નું ચેક અપ ફ્રી હતું જન સેવા ટ્રસ્ટ તરફથી મિતુલ પટેલ પ્રતિક ભાઈ અજય ભાઈ ચંદ્રેશ રાવળ રાકેશ સોની k k જોશી જીજ્ઞેશ ભાઈ કલ્પેશ શાહ મફત ભાઇ બાબુ કાકા એને જન સેવા ટ્રસ્ટ નાં બધા સેવા ભાવી લોકો હાજર હતા આ કેમ્પ મહદ્ અંશે સફળ રહ્યો હતો તો જન સેવા ટ્રસ્ટ ડાકોર ના તમામ સેવાભાવી યુવાનો ખુબ આભાર વ્યક્ત કરું છું મિતુલ પટેલ જન સેવા ટ્રસ્ટ તરફથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon