અમદાવાદ ના નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર બહેનો દ્વારા ૧૨ ગાયત્રી ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું
તા:-૩-૧૦-૨૦૨૪
અમદાવાદ
આસો સુદ-૧ થી આસો નવરાત્રીના શુભારંભે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા સમૂહમાં દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસાનો પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર,ભજન ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે સૌને સદ્ બુઘ્ઘિ,ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવની પ્રાપ્તિના શુભાશય હેતુથી નવ દિવસ દરમ્યાન દરરોજ બપોર બાદ ૩-૦૦ થી ૫-૦૦ નારણપુરા ગામ,પહેલો વાસ ખાતે
કામિનીબહેન રાકેશભાઈ પટેલના ત્યાં થશે.અંતમાં છેલ્લા દિવસે બહેનો દ્વારા સમૂહમાં પૂર્ણાહુતિ ગાયત્રી
યજ્ઞથી થશે.
રિપોર્ટ:-ધામેલ દિપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
