“ગાંધીનગર નાં કથાકાર ને ‘વેદવ્યાસ’ એવોર્ડ થી સન્માનિત કરાયા.” (જીતેન્દ્ર ઠાકર)
અમદાવાદ ખાતે તાજેતરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)દ્વારા યોજાયેલ ત્રિદિવસીય મેગા બિઝનેસ બ્રહ્મસમીટ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર નાં યુવા કથાકાર શાસ્ત્રી શ્રી પુષ્પક ભાઈ શુક્લાજી ને સોલાવિદ્યાપીઠ નાં લાભશંકર ગુરુજી નાં હસ્તે 'મહર્ષિવેદવ્યાસ'એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
