*ગુજરાત મેડિકલ ઓફિસર સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારોની વર્ણી કરાઈ* - At This Time

*ગુજરાત મેડિકલ ઓફિસર સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારોની વર્ણી કરાઈ*


*ગુજરાત મેડિકલ ઓફિસર સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારોની વર્ણી કરાઈ*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

ગુજરાત મેડીકલ ઓફિસર્સ ની સાબરકાંઠા જિલ્લાની સામાન્ય સભા તાજેતરમાં હિમતનગર ખાતે મળી હતી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે તલોદ તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો વિનોદ મુઘડ ઉપપ્રમુખ તરીકે ચોરીવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો ચિરાગ ડામોર અને સેક્રેટરી તરીકે તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો જતીન પટેલ ની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.