બોટાદ માં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
છેલ્લા પાંચ છ દિવસ ના વિરામ બાદ આજ રોજ સવાર થી બાફ ઉકળાટ બાદ સાંજ ના 5 કલાક ની આસપાસ અચાનક વાતાવરણ પલટતા બોટાદ શહેર પર કાળા ડીમ્બાગ વાદળા છવાયા જોત જોતા ધીમી ધારે શરૂ થયેલા વરસાદ ધોધમાર વરસાદ ની બેટીંગ કરી શહેર ના રસ્તાઓ પર પાણી ભરાયા હતા વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.