શ્રી વિશાનીમા જ્ઞાતી પંચ ટ્રસ્ટ,મોડાસા દ્વારા સિનિયર સિટીજન માટે નાથદ્વારા તેમજ સાંવરિયા શેઠ ની ટૂર યોજાઈ
શ્રી વિશાનીમા જ્ઞાતી પંચ ટ્રસ્ટ,મોડાસા દ્વારા સિનિયર સિટીજન માટે નાથદ્વારા તેમજ સાંવરિયા શેઠ ની ટૂર નું આયોજન કરેલ હતું જેમાં કુલ 57 વૈષ્ણવો ટૂર જોડાયેલ હતા પંચ ના પ્રમુખશ્રી મિનેષભાઈ પી ગાંધી,ઉપ પ્રમુખ હસમુખભાઇ શેઠ,મંત્રી શ્રી રોનકભાઈ શેઠ,અનીશભાઈ કાવઠીયા , વિશા નીમા ભુવન ના કન્વીનર શ્રી જગદીશભાઈ ગાંધી દ્વારા સીનીયર સિટીઝન માટે રહેવા ની સુંદર વ્યવસ્થા કરી હતી તેમજ દરેક વૈષ્ણવ ને કીટ તથા મહાપ્રભુજી ના મ્યુઝીયમ ની મુલાકાત લઈ ટુર ને સફળ રીતે પૂર્ણ કરી હતી
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.