જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.
જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.
શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.