લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નં-૧ માં ડોર ટુ ડોર આમ આદમી પાર્ટી દ્વારા ચુટણી પ્રચાર
આજ રોજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નં-૧ માં ડોર ટુ ડોર આમ આદમી પાર્ટી દ્વારા લુણાવાડા નગરપાલિકાનો ચુટણી પ્રચાર કરવામાં આવ્યો. વોર્ડ નં-૧ જરાતિવાડ નાના સુથારવાડા,મોટા સુથારવાડા તીરગરવાસ વિસ્તારોમા પ્રચાર કરવામા આવ્યો જેમાં જનતા તરફથી ખુબ આવકાર મલી રહ્યો હતો,જેમા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર,વોડ નંબર એક ના ઉમેદવાર નટવરસિંહ સોલંકી,બીનાબેન સેવક,જિલ્લા મહામંત્રી હીરેનભાઈ શ્રીમાળી, તાલુકા મહામંત્રી અખમસિહ.માઇનોરીટી પ્રમુખ આમિર મલેક.કાન્તિભાઈ વણકર.અયુબભાઇ પઠાણ,અન્વરભાઈ તેમજ વલીભાઈ તથા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયાં હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
