લાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ દ્વારા સિગ્નેચર ડે નું આયોજન કરવામાં આવ્યું
રીપોર્ટર: વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકા ના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે તારીખ 25/2/2025 ના રોજ " સિગ્નેચર ડે " નું આયોજન કરવામાં આવ્યું.જેમાં દરેક વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો અને દરેક વિદ્યાર્થીની બહેનોએ સિગ્નેચર કરાવી.આ કાર્યક્રમ માં કોલેજ ના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ ઉમા કેમ્પસ ના શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી.ભાઈ ભાવનગરિયા ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
