રાજકોટ શહેર વોર્ડનં.૧૫ નવા થોરાળા વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરી.
રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર નવા થોરાળા વોર્ડનં.૧૫ ગોકુલપરા શેરીનં.૧,૨,૩,૪ માં શેરી/પડખાના કામ કરવામાં આવેલ હોય વોર્ડનં.૧૫ ના કોર્પોરેટર ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી ની ગ્રાન્ટ માંથી અંદાજિત ૨૦૦ મીટર સિમેન્ટ રોડના કામ કરવામાં આવેલ હોય. રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી વોર્ડનં.૧૫ના અરવિંદભાઈ મુછડીયા દ્વારા આ ભારે જહમત ઉઠાવી કામ કરવામાં આવેલ, વોર્ડનં.૧૫માં જેમને ૧૦૮ નું બિરુદ આપવામાં આવેલ છે હર હંમેશાં તેઓ લોકોના પ્રશ્નોને હલ કરતા જોવા મળેલ છે. કોરોના કાળ દરમિયાન તેઓએ ગરીબ-નિરાધાર લોકોની નિસ્વાર્થ ભાવે અનાજ વિતરણ કરી તેમ જ હર હંમેશા તેમના પડખે ઊભા રહી સારી કામગીરી કરેલ હોય. કિશોર ખીમસુરીયા, મુકેશ ખીમસુરીયા, વનિતા મકવાણા, સંદીપ બથવાર, દિલીપ પરમાર (પત્રકાર) દ્વારા રજૂઆત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદ મુછડીયાએ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.