કોમર્સ કૉલેજ, મોડાસા દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસા દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઑફ કોમર્સ, મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા આજ રોજ સ્વચ્છતા હી સેવા - 2024 અંતર્ગત મોડાસા નગરપાલિકા બગીચાની સાફસફાઈ કરવામાં આવી. પૂર્વ નગરપાલિકા પ્રમુખ તથા કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઇ શાહ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. કોલેજના 50 સ્વયંસેવકોની સાથે પ્રોગ્રામ ઓફિસર ડૉ.ઇલાબેન સગર તથા પ્રા. અમિતભાઈ વસાવા આ કાર્યક્રમમાં જોડાયા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image