રામોલ-હાથીજણ વોર્ડના જામફળવાડી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fuakjukjs6ukpzxf/" left="-10"]

રામોલ-હાથીજણ વોર્ડના જામફળવાડી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમ ઉજવાયો


20 વર્ષ વિશ્વાસના, 20 વર્ષ વિકાસના

રામોલ-હાથીજણ વોર્ડના જામફળવાડી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમ ઉજવાયો...

આજરોજ મારા વટવા વિધાનસભામાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડના જામફળવાડી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઇ રથને પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કર્યું....

આ કાર્યક્રમમાં AMTSના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી, વટવા વિધાનસભાના પ્રભારી તથા પૂર્વ ડે. મેયર શ્રી દિનેશભાઇ મકવાણા, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ ભાજપના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, વોર્ડ ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]