મહુવા હાઇસ્કુલમાં પેન્ટિંગ વર્કશોપ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો હતો.
મહુવા હાઇસ્કુલમાં પેન્ટિંગ વર્કશોપ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો હતો.
ભાવનગર। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો હતો.ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમીના ઉપક્રમે આ આયોજન થયેલ. મહુવા તાલુકાની વિવિધ સ્કૂલોમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપમાં ભાગ લીધો હતો.દરેક વિદ્યાર્થીઓને ચિત્રની સામગ્રીને સન્માન પત્ર આપીને તેમની કલાને સન્માનિત કરવામાં આવેલ.સમગ્ર આયોજન ચિત્રકાર ભરતભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, રીટાબેન કાતરીયા દ્વારા કરવામાં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.