જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી
પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./પેર
સ્કવોડના સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ ને
કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.
તા.૨૦/૧૦/૨૦૨૪ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિ
પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્
દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી આ
કાળુ રહે.ભાવનગર વાળો હાલ ભાવનગર શહેર, અલ્કા ટોકીઝ પાસે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી –
બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હા
આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ
> નાસતા-ફરતાં આરોપી :-
અમીનભાઇ ઉર્ફે કાળુ ઇબ્રાહીમભાઇ રાઠોડ ઉવ.૩૨ ધંધો.મજુરી રહે.ભગાતળાવ, ડબગરશેરી, રી
સીદીના મકાનમાં ભાડેથી, ભાવનગર
> આરોપીને પકડવાનો બાકી ગન્હો:-
નિલમબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૮૦૦૧૨૩૦૦૯૯/૨૦૨૩ .P.C. કલમ.-૪૦૬,૪૨૦,૪૬૭, ૪
૧૭૧, મુજબ.
> કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,
ભયપાલસિંહ ચુડાસમા, સોહીલભાઇ ચોકીયા, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, અલ્ફા
હસમુખભાઇ પરમાર વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.