સરા માં.અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ધો-૧૦ નાં પરિક્ષાર્થી નું કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો - At This Time

સરા માં.અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ધો-૧૦ નાં પરિક્ષાર્થી નું કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો


*સરા મા અને ઉ.મા શાળા ખાતે આજથી ધો-10 ની પરિક્ષા પરિક્ષાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો*

*શાળા મા બેઠક વ્યવ્સ્થા પિવાના પાણી સહિત ની ઉમદા સુવિધા ના કારણે પરિક્ષાર્થીઓ અને વાલીઓને રાહત*

     સરા મા અને ઉ.મા શાળા ખાતે આજથી શરૂ થનાર ધો-10ની પરિક્ષા દરમ્યાન બેઠક ક્માક  સહિત કોઇ હાલાકી ન થાય તેવી વ્યવ્સ્થા આચાર્ય કમલેશભાઇ કુણપરા ના માર્ગદર્શન હેઠળ મનસુખભાઇ નાધેર શૈલેશભાઇ ત્રિવેદી સહિત સ્ર્ટાફે સુદર વ્યવ્સ્થા ગોઠવી છે 10 જેટલા  રૂમમા  271 પરિક્ષાર્થીઓને શાળા પ્રવેશ 

બેઠક ક્રમાક શોધવામા કોઇ હાલાકી ભોગવવી નહિ પડે તેવી વ્યવ્ સ્થા સાથે ગોઠવણી કરેલ છે દરેક રૂમમા સીસીટીવી સજજ છે મહેન્દ્રસિહ ખુમાણ સંચાલન સંભાળી રહયા છે પરિક્ષાર્થીઓને પિવાના પાણી માટે પણ વ્યવ્સ્થા કરવામા આવેલ છે કૃણાલભાઇ એ જણાવ્યા મુજબ પરિક્ષાર્થીઓને કોઇ પણ પરિક્ષા ના હાઉ વિના શાળા પ્રવેશ કુમકુમ સાથે મીઠા મો કરાવી પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરીશુ વાલીઓ સાથે વિદ્યાર્થીઓને પણ ચિંતા નહિ કરવી પડે ઉમદા વ્યવ્સ્થા માટે વસેતસર ચમનલાલ ધર્મેન્દ્,ભાઇ એ પણ જહેમત ઉઠાલી પરિક્ષાર્થીઓને ચિંતામુકત કરી દિધા હતા કુમકુમ તિલક સાથે મીઠા મો કરાવી પરિક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરી પરં

પરા ગત શાળા પ્રવેશ અપાયો હતો  પ્રથમ ગુજરાતી નુ પેપર સહેલુ નિકળતા વિદ્યાર્થીઓમા આનંદ ઉભરાયો

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.