શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નું ભરૂચમાં આગમન - At This Time

શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નું ભરૂચમાં આગમન


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 10 ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી.(GACL)ના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે...

GACL એ ક્લોરોમીથેન્સ, કોસ્ટિક સોડા વિસ્તરણ, હાઈડ્રેઝીન હાઈડ્રેટ અને જીએનએએલ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે; ગુજરાત આલ્કલીઝ દેશમાં સૌ પ્રથમ હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ ઉત્પાદન કરનારી કંપની બનશે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon