વોટ્સએપમાં ધર્મ વિરૂધ્ધ આપતિજનક પોસ્ટ મુકી પોસ્ટ વાયરલ કરનાર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
અમરેલી સીટી વિસ્તારમાં સોશ્યલ મિડીયા પર ધર્મ વિરૂધ્ધ આપતિજનક પોસ્ટ મુકી અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય અને અશાંતિ ફેલાય તથા બે ધર્મોના લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય તેવી વોટ્સએપમાં પોસ્ટ વાયરલ કરનાર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
મ્હે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી ઈન્ટે.ગુ.રા.ગાંધીનગર પત્ર નં.ડો-૨૪૨-કોમ તકેદારી એલર્ટ નં.૨૦૪૦/૬૩૧૮૨૦૨૨ તા.૨૦/૦૬/૨૦૨૨ ના આધારે ગઇ તા.૧૬/૦૬/૨૦૨૨ ના રોજ માફીયા બોય્ઝ નામના વોટ્સએપ ગ્રુપમાં હારીશ ઉર્ફે શેખભાઇ સ/ઓ હનીફભાઇ કરીમભાઇ શેખ ઉ.વ.૩૪ ધંધો-પ્રા.નોકરી રહે-અમરેલી હારીસ મીલ બટારવાડી મેમણ કોલોની તા.જી.અમરેલીવાળાએ પોતાના મોબાઇલ નંબર પરથી અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય અને અશાંતિ ફેલાય તથા લોકોમાં ઉશ્કેરાટ ફેલાય તેવી એક પોસ્ટ વાયરલ કરેલ હતી. સદર પોસ્ટ વાયરલ કરનાર ઇસમને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી
જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલો સીટી પો.સ્ટે.ના ઇ.ચા. પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા સર્વેલન્સ
સ્ટાફ દ્વારા સદર પોસ્ટ વાયરલ કરનાર ઇસમને પકડી પાડી તેમના વિરૂધ્ધમા અમરેલી સીટી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૫૯૧૦૦૩૨૨૦૬૩૨/૨૦૨૨ IPC કલમ ૧૫૩(એ),૫૦૫(૧)(બી),૫૦૫(૧)(સી) મુજબ ગુન્હો રજી. કરી.ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) હારીશ ઉર્ફે શેખભાઇ સાઓ હનીફભાઇ કરીમભાઇ શેખ ઉ.વ.૩૪ ધંધો-પ્રા.નોકરી રહે-અમરેલી હારીસ હારીસ મંજીલ બટારવાડી મેમણ કોલોની તા.જી.અમરેલી
આમ, પૌલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા. પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામગીરીકરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.