સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતી નીમતે હળવદ યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન

સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતી નીમતે હળવદ યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન


સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતી નીમતે હળવદ યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન

આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી રાજોધરજી હાઇસ્કુલ ખાતે મહાન સ્વતંત્ર સેનાની અને તુમ મુઝે ખુન દો... મે તુમ્હે આઝાદી દુંગા... નો નારો આપી દેશ ને ગુલામી ની ઝંઝીરો માં થી મુક્ત કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો હતો તેવા મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાચંદ્ર બોઝ ની જન્મજયંતી નિમિતે હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, પૂજ્ય દિપકદાસજી મહારાજ , પૂજ્ય પ્રભુચરણદાસજી મહારાજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , પ્રદેશ શિષ્ત સમિતિ ના સભ્ય બીપીનભાઈ દવે , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી , બાબુભાઈ હુંબલ સહિત રાજકીય - સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પ માં ૩૫ બ્લડ ની બોટલ એકત્ર થઇ હતી જે રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે થેલેસિમિયા ગ્રસ્ત બાળકો અને હોસ્પિટલ માં દાખલ લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે નિશુલ્ક ઉપયોગ માં લેવામાં આવશે

આ કેમ્પ ને સફળ બનાવવા યુઆવ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »