મહુવાની પારેખ લો કોલેજમાં કાનૂની શિબિર | - At This Time

મહુવાની પારેખ લો કોલેજમાં કાનૂની શિબિર |


મહુવાની પારેખ લો કોલેજમાં કાનૂની શિબિર |
મહુવા ખાત બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પારેખ લો કોલેજના શુભારંભ પ્રસંગે તાલુકા કાનૂની સેવા સમિતિ-મહુવાના સહયોગથી કાનૂની શિબિર યોજવામાં આવી | હતી. જેમાં ન્યાયધીશો, ધારાશાસ્ત્રી સહિતના મહેમાનોએ | વિદ્યાર્થીઓને કાયદાનું શાસન તેમજ કાયદાના જ્ઞાન સહિતની માહિતી પૂરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.